લેબલ વોટ્સએપ પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વોટ્સએપ પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો

WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાર્થીઓ તમારા ધોરણ ની ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન  2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.


WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 






WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા


WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષાWhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો 


વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેટલું આવડે છે તેની ગ***** ચકાસણી માટે પોતાના અભ્યાસની ચકાસણી અર્થી અને તેના જવાબ પણ સાથે મેળવી શકો તેવી સરસ મજાની ઉપયોગી માહિતી માટે ઓનલાઇન મૂલ્યાંકન કસોટી મૂકવામાં આવે છે દર શનિવારે અહીં કસોટી મૂકી દેવામાં આવે છે તમારે દર શનિવારે આ પોર્ટલ ઓપન કરી તેમાં લોગીન કરેલું જ હોય છે સીધે સીધી કસોટી જ આપવાની હોતી હોય છે જે વિદ્યાર્થીઓ અગાઉ કોઈપણ જગ્યાએ કોઈ પણ વખત લોગીન નથી કરેલું તેવા વિદ્યાર્થીઓએ લોગીન કરી અને પછી કાયમ માટે અહીં કસોટી તમે આપી શકો છો આવી સરસ મજાની યોજના હોય વિદ્યાર્થીઓ ઘરે બેઠા જોરદાર કસોટી આપી શકતા હોય તો તમામ વાલીને વિનંતી કે કસોટી દરરોજ દરરોજ અપાવી જોઈએ વિદ્યાર્થીઓને વિનંતી કે કસોટીમાં કોઈ દિવસ કચાશ રહેવું જોઈએ નહીં. એક પણ દિવસની ઢિલાસ રાખવી જોઈએ નહીં સમયે મોબાઇલ હાજર ના હોય તો મમ્મી કે પપ્પા જ્યારે સાંજે પોતાના પાસે આવે ત્યારે મોબાઈલ ઉપર કરી તેમાં લીંક ઓપન કરી અને કસોટી આપી દેવી જોઈએ કોઈપણ વિદ્યાર્થીએ કસોટીમાં બાકીના રહે તેનું ધ્યાન રાખવું જોઈએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ તેમાં ન જોડાવાના કારણે ઘણી બધી માહિતીથી વંચિત રહી જતા હોય છે તો તમામને વિનંતી કે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ઉપરની લીંક ઉપર ક્લિક કરીને જોડાઈ જવું જોઈએ અને ઓનલાઇન માહિતી મેળવતા રહેવું જોઈએ 


વિદ્યાર્થીને ઘરે બેઠા ઓનલાઈન કસોટીમાં આપવા માટે ઉપયોગી સ્વમૂલ્યાંકન કસોટી હોવાથી સાપ્તાહિક કસોટી હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓએ સરસ મજાની કસોટી આપવી જોઈએ અહીં કસોટી દર સપ્તાહ મૂકી દેવામાં આવતી હોય છે હાલ આ કસોટી ચાલુ છે તો લિંક ઓપન કરી તમારી કસોટી પહેલા પૂર્ણ કરી દેવી જોઈએ જે જે વિશેની કસોટી આવે તે ચાલુ રાખવી જોઈએ અમુક વખત વધુ પ્રશ્નો હોય એ મૂકો તો ઓછા પ્રશ્નો હોય તો તેની ચિંતા કર્યા વગર કસોટી પૂર્ણ કરવી જોઈએ અને ત્યારબાદ જો બીજા વિષયની કસોટી ચાલુ થાય તો તે પણ પૂર્ણ કરવી જોઈએ તમામ વિદ્યાર્થીઓ ચિત્રાંગ કટવાળી સરસ મજાની સુપર કસોટી હોવાથી આવી સારામાં સારી કસોટી થી તમારે તમામ વિદ્યાર્થીઓની સત્યતાની ખબર પડતી હોય છે અને સાચો મૂલ્યાંકન થતું હોય છે માટે તમામ વાલી મિત્રોને વિનંતી કે અહીં આપેલી કસોટી ચોક્કસથી અપાવી જોઈએ




WhatsApp પરીક્ષા સ્વ મૂલ્યાંકન કસોટી ઓનલાઈન પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી સેવ કરી રાખો