લેબલ બિમારી વજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બિમારી વજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર


મહત્વપૂર્ણ લિંક

BMI કેલ્ક્યુલેટર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર





તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

BMI એ વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેનું વજન બરાબર છે કે નહીં તે ચકાસવાનું એકમ છે.


BMI કેલ્ક્યુલેટર ના આધારે તમે જાણી શકશો કે તમારું વજન જરૂર કરતા ઓછું છે, સામાન્ય છે કે જરૂરીયાત કરતા વધારે છે.


માત્ર તમારી ઉંમર, ઉંચાઇ અને વજન એડ કરો અને જાણો તમે સ્વસ્થ છો કે નહીં.?

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો


અમુક વાર આપણે જોઈએ છીએ કે આપણું વજન અને ઊંચાઈ સપ્રમાણ નથી મળતા અમુક સમયે એવું હોય છે કે અમુક નીચા લોકો ખૂબ જ જાડા હોય છે અથવા તો અમુક ઊંચા લોકો ખૂબ જ પાતળા હોય છે તો એવું ના હોવું જોઈએ ઊંચાઈ પ્રમાણે વજન જોવા માટે ખાસ બીએમઆઈ કાઢવો જોઈએ અને તેનો કેલ્ક્યુલેટર મૂકવામાં આવી છે જે મિત્રોને પોતાની આરોગ્યની ચિંતા હોય પોતાની શરીરની ચિંતા હોય તેવા તમામ લોકો તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અમે આવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે મિત્રો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેવા મિત્રોને આવી માહિતી મળતી રહે છે તમારે પણ જો આવી આરોગ્યને લગતી શરીરને લગતી ઊંચાઈ વજન ને લગતી જુદી જુદી માહિતી ની જરૂરિયાત હોય તો અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાજો 


તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

લીંબુ પાણી કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી કયા કયા ફાયદા થાય તે જાણવા માટે ઉપયોગી માહિતી

લીંબુ પાણી કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી કયા કયા ફાયદા થાય તે જાણવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

રોજ આ રીતે પીવું જોઈએ લીંબુ પાણી, વજન ઘટાડવાથી લઈને ઇમ્યુનિટી વધારવા સુધી મળશે 5 ફાયદા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

લીંબુ પાણી કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી કયા કયા ફાયદા થાય તે જાણવા માટે ઉપયોગી માહિતી 





લીંબુ પાણી કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી કયા કયા ફાયદા થાય તે જાણવા માટે ઉપયોગી માહિતી


ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને જાત જાતનું ખાવાનું અને જાત જાતની રસોઈ બનાવવાના ખૂબ જ શોખીન હોય છે લીંબુનો ઉપયોગ પણ તેઓ મદદ કરતા જ હોય છે મોટાભાગના ઘરોમાં લીંબુ વગર ચાલતું નથી દરેક ઘરમાં મોટાભાગે લીંબુ તો જોવા જ મળતું હોય છે તેનો ખોરાકમાં થોડો સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ જો લીંબુ પાણી નો દરરોજ ઉપયોગ કરવામાં આવે અને જો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવતો તેના ઘણા બધા ફાયદા હોય છે કોઈપણ વસ્તુનો જો તેની માત્રામાં સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે તો તેનો ચોક્કસ અને ચોક્કસ ફાયદા થતા હોય છે પણ જો તેની પ્રમાણ માપ ભૂલી અને તેને વધુ પડતું ઉપયોગ કરવામાં આવે તો તેનું નુકસાન થતું હોય છે આ બાબત આપણે સૌ જાણીએ છીએ એમાં કોઈ નવા નથી દરેક મિત્રોને આ બાબતને જાણ હોય છે પછી તે સામાન્ય બાબત ઘણી વખત ચોખ્ખું પાણી હોય પણ જો તેને પણ પ્રમાણ બહાર લિમિટ વગર પીવામાં આવે તો તે પણ નુકસાનકારક થતું હોય છે જેમ કે દૂધ દૂધ ખરેખર સમતોલ આહાર છે તેના બહુ જ બધા ફાયદા છે છતાં પણ જો તે પ્રમાણ વગર લેવામાં આવી અને વધુ પડતું પીવાઈ જાય તો તેના બહુ વધારે નુકસાન થતા હોય છે માટે આ બાબત આપણે ચોક્કસ પ્રમાણમાં યાદ રાખવી જોઈએ અને આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકીએ છીએ એમાં તમે ના જોડાયા હોય તો જોડે જવા માટે અમે વિનંતી કરીએ છીએ અમારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ એવું છે તેમાં જુદી જુદી રીતે ઓનલાઇન ઘણી બધી માહિતી મૂકવામાં આવતી હોય છે તેમાં તંદુરસ્તીને લગતી માહિતી પણ મૂકવામાં આવતી હોય છે યોગ માટેની પણ માહિતી મુકવામાં આવતી હોય છે તમારે કેવા ખોરાક ખાવા તમારા મોબાઇલમાં કેવી કેવી એપ્લિકેશન ઉપયોગી થશે આવી માહિતી પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે સરકારની યોજનાઓની માહિતી પણ પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે તો જો તમે ના જોડા હોય તો જોડાઈ જજો પ્રાથમિક શાળામાં જો કોઈ બાળકો ભણતા હોય તો તેમના માટે ઉપયોગી માહિતી પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ચોક્કસથી મોકલાતી હોય છે માટે આવી ઉપયોગી આરોગ્યની લગતી માહિતી લીંબુ પાણી ને લગતી માહિતી તમારા ખોરાક ને લગતી માહિતી માટે ચોક્કસથી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા માટે મેં વિનંતી કરીએ છીએ લીંબુપાણી પીવું જોઈએ પણ કેવી રીતે પીવું જોઈએ કેટલા પ્રમાણમાં પીવું જોઈએ કયા સમય પીવો જોઈએ આ મનમાં મૂંઝવણ હોય તો તે દૂર થવા માટે સરસ મજાના સમાચાર મૂકવામાં આવે છે આ સમાચાર અમે ફક્ત અને ફક્ત એક માધ્યમ તરીકે મૂકીએ છીએ અમે કોઈ આવી સમાચારની પુષ્ટિ કરતા નથી અમે ફક્ત ને ફક્ત જે ઓનલાઇન સમાચાર હોય છે તેને વધુ લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ તરીકે કાર્યકર્તા હોઈએ છીએ અમારા દ્વારા આજે મૂકવામાં આવતા મેસેજ એ અન્ય મિત્રોના સારા મેસેજની પસંદગી કરી તમારા સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે અમે તમારા માટે લીંબુ પાણી નો ઉપયોગ કેવી રીતે કરવો કયા સમયે કરવો કેટલી પ્રમાણમાં કરવો આ તમામ માહિતી મૂકી રહ્યા છીએ એ વાંચી અભ્યાસ કરી અને તમારે જાતે સ્વયં તેનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે અમારા દ્વારા ફક્ત અને ફક્ત લીંબુ વિશેની માહિતી આપવાનો જ પ્રયત્ન કરીએ છીએ તેનો કેવી રીતે કયા પ્રમાણમાં તમારે વપાસ કરવો તે તમારે વાંચી તમારા શરીરની બંધારણ મુજબ તમારે ઉપયોગ કરવાનો થતો હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુ મેળવવા માટે કાયમ માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ રહેવા માટે મેં વિનંતી કરીએ છીએ અને આ ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે 


લીંબુ પાણી કેવી રીતે પીવું જોઈએ અને તેનાથી કયા કયા ફાયદા થાય તે જાણવા માટે ઉપયોગી માહિતી

ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણો

 ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણો 

મહત્વપૂર્ણ લિંક

ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણવા માટે અહી ક્લિક કરો


ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણો 


https://healthgujraati.blogspot.com/2022/05/Fand-ghatadva-na-upay-vajan-ghatadva-na-upay.html



ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણો 


અમુક મિત્રોને વજન ખૂબ વધી ગયું હોય છે અને પેટ બહાર નીકળી ગયું હોય છે તો તેનું વજન ઉતારવા માટેની ઘણી બધી મહેનત કરતા હોય છે અને ઘણી બધી દવાઓ પણ ખાતા હોય છે અને ખોરાકમાં પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે પણ છતાં પણ તેમની ફ્રેન્ડ ઉંચી થતી નથી પેટની પાંચી કરવાના સરળ પાંચ નિયમો અહી મુકી દેવામાં આવ્યા છે તમારા માટે જુદી જુદી માહિતી અને શરીરને તંદુરસ્ત રાખવાની જુદી-જુદી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તો તમે જ અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો આજે જોડે જવા માટે વિનંતી કરીએ છીએ વજન ઉતારવા માટેની પોતાની ફાંદ ઘટાડવા માટે સરસ મજાના જુદા જુદા નિયમ એ ગ્રુપમાં મૂકી લોકોને મદદરૂપ થવા માટે પ્રોજેક્ટ whatsapp બનાવી છે અને ઉપયોગી માહિતી મેળવી પ્રોજેક્ટ મૂકીએ છીએ જ્યારે જ્યારે તમારું વજન વધતું જાય અથવા તો પેટની પાન વધતી જતી હોય તોફાન જાણવા માટેની વજન ઓછું કરવા માટેના જુદા જુદા ઉપાય અમે વાર મુકશો સમયાંતરે આવી હેલ્થ ટિપ્સ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ અને લોકોને મહત્વની જાણકારી આપવાની સાથે જાતે ઉઠીને માહિતી પણ મૂકતા હોઈએ છીએ માટે તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો છે કે જેમની પેટની fan વધી ગઈ હતી અને ચાલવામાં તકલીફ પડતી છે સુવા પણ કોઈ તકલીફ પડતી હશે તમે જ્યારે ઘટના બનવા માગતા હશો ત્યારે ફોન મુશ્કેલી સર્જાતી હશે માટે ઉપયોગી માહિતી મેળવી પ્રોજેક્ટ હોઈએ છીએ તો તમે જોડાઇને વિજુરી માહિતી મેળવી શકો છો જે મિત્રોને વજન વધી ગયું હોય અથવા તો ઊંચાઈ ઓછી હોય અને વજન વધુ હોય તેવા ઘણા બધા પ્રશ્નો તમે જોઈએ છીએ કે ગુણ મોટો થતો જતો હશે એનું મુખ્ય કારણ તમારી ઊંચાઈ પણ મળતી હોય છે ઊંચાઈ વધુ હોય તો તમારે વજન વધુ લાગતું નથી અને ઊંચાઈ પૂછી જો તમે ખૂબ જાડા લાગતા હોય તો થતું જ માટે તમારી ઊંચાઈ ઓછી હોય તો તમારે વજન ઘટાડવું ખૂબ જ જરૂરી હોય છે માટે જો fan વધી ગઈ હોય તો તમે ફાંદને ઘટાડી શકો છો એના માટે કુદરતી ઉપચાર કરવા જરૂરી છે અથવા તો અમારા બધા નિયમો તમે જરૂર ચોક્કસથી પાડજો સરસ મજાની માહિતી મુકી દેવામાં આવી છે એ પાંચ નિયમો તમે કાયમ માટે પાડજો બધી કસરત કરજો આશાનો કરજો અને તેના માટે ની જરૂરી માહિતી પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે એમાં તેમને સમયાંતરે આવી જતી માહિતી મેળવતા રહેશો માટે તમામ મિત્રોને વિનંતી કે જે મિત્રોને વજન ઉતારવું હોય પોતાની પાંખ ઘટાડવી હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી જુદી જુદી માહિતી સમયાંતરે મળતી રહે તેનો અમલ કરતા રહેજો આ નિયમો અને આખો વિડીયો એક વાર શાંતિથી જોઈ લેવો જોઈએ પછી જ્યારે જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે ત્યારે આ વિડીયો જોતા જવું અને નિયમો પાળતા જવું જોઈએ માટે પોતાના પેટની ઉતાર અથવા તો વજન ઘટાડવા માટેની જુદી જુદી ટિપ્સ મેળવવા માટે પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp માં જોડાઈ રહેજો વજન ઉતારવું હોય તો ઘટાડવી હોય તેમના માટે જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો અને આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે આપને વિનંતી કરીએ છીએ 



ફાંદ ઓછી કરવાના સરળ પાંચ નિયમ જાણો 

વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે.

 વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે. 


મહત્વપૂર્ણ લિંક

તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ તે જાણવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

મારું વજન વધુ કહેવાય કે ઓછું ? આવા ઘણા ને પ્રશ્નો હોય... જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન યોગ્ય કહેવાય.. BMI ગણતરી કરી જાણકારી માટે અહીં ક્લિક કરો.




મહત્વપૂર્ણ લિંક

વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.



વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે.

https://healthgujraati.blogspot.com/2022/04/Vajan-utarva-yad-rakho-vat.html


વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે. 


અમુક વ્યક્તિનું વજન ખૂબ જ વધી ગયું છે ને તે ઉતરતું નથી તો તેનું કારણ ઘણા બધા હોઈ શકે છે વજન ઉતારવા માટે ખોરાક મહત્વનો ભાગ ભજવે છે અમુક સમયે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ પણ આપણને ધ્યાન નથી હોતું પણ કયા ખોરાક સાથે કયા ખોરાક ના ખાવા જોઈએ અમુક વાર એવા ખોરાક સાથે સાથે ખાઈ જવાનાં કારણે આપણા શરીર માં ઘણું બધું વજન વધી જતું હોય છે અમુક વાર ચરબીવાળા અને વધુ પડતા પ્રોટીનવાળા ખોરાકથી પણ આપણને શરીરમાં નુકસાન પહોંચાડતા હોય છે તો જેને આપણે ખોરાક ખાતા હોય ત્યારે ખુબ જ ધ્યાન રાખવુ જરૂરી હોય છે સવાર સવારમાં જ્યારે તમે ચા નાસ્તા માટે વસ્તુ ની પસંદગી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ સવાર સવાર થી સાંજ સુધીમાં દરેક વખતે ખોરાક ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કયા કયા ખોરાક તે આપણને નુકસાન કારક થાય છે તો તેવા ખોરાક છોડી દેવો જોઈએ તો વજન ઓટોમેટીક રીતે માપવામાં આવી જશે કંટ્રોલમાં થઈ જશે વજન કંટ્રોલ કરવા માટે ઘણા બધા ઉપાયો આપણે સજેસ્ટ કરતા હોય છે ના રોગ ની વાતો કરતા હોય અમુક સમયે ખાવાનું છોડી દેતા હોય છે પણ એવું કરવાની જરૂર નથી ખાવું તો જરૂરી જ જીવન માટે ખોરાક હશે તો જ શરીરમાં અશક્તિ રહેશે માટે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે પણ હળવો ખોરાક લેવો અથવા તો શરીરમાં નુકસાન ના પહોંચાડે તેવો ખોરાક ખૂબ જ જરૂરી છે અમુક સમયે તીખી મોળી ખારી ગળી ગળી વસ્તુઓ ખાતા હોય છે જીવનમાં છ રસો ખૂબ જ મહત્વના હોય છે ઘણો રસ જેટલો જ મહત્વનો છે તેટલો જ કડવો રસ પણ મહત્વનો છે ખાટો રસ જેટલો જ મહત્વનો છે તેટલો જ ખારો રસ મહત્વનો છે તીખો રસ જેટલો જ મહત્વનો છે એટલો જ તૂરો રસ મહત્વનો છે તો જીવનમાં આ છ રસોને સમજીને લેવા જોઈએ છે રસોઈ સમજીને ખાવાથી શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી રહેતા હોય છે અને તમામ પ્રકારની જરૂરિયાત ની વિગતો આ પણ ની આગળ ની નવી પોસ્ટ બનાવી છે તેમાં તમને જણાવતા રહીશું આરોગ્ય લક્ષી માહિતી પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમજ જુદી જુદી રીતે અને આરોગ્યની વાતો સમય જતા હોઈએ છીએ જેમાં તમે જોડાઈ રહેજો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તમામ મિત્રોએ જોડાવા માટે આહવાન કરી શકો છો વજન ઉતારવાની જુદી-જુદી માહિતી અને વજન વધી ન જાય તે માટે શું ધ્યાન રાખવું જોઇએ તેની પણ માહિતી મુકતા રહીશું અને સમયાંતરે આવી માહિતી જણાવતા રહીશું માટે જો તમારી આસપાસ કોઈપણ મિત્રો ને વજન ખૂબ જ વધી જતું હોય તો સવાર સવારમાં નાસ્તો કરવાની ખૂબ જ ટેવ હોય તેવા તમામ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને વાંચવા માટે આહવાન કરી શકો છો તમારી આસપાસ એવા કેટલાય મિત્રો છે જે સવાર સવારમાં જ ચા સાથે નાસ્તો કરી લેતા હોય છે અને તેમનું વજન પણ વધી જતું હશે તો ખરેખર નાસ્તામાં ચા સાથે કઈ કઈ વસ્તુ લઈ શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે કેમ લઈ શકાય તે માટે અહીં સમાચાર મૂકવાનો પ્રયત્ન કરે છે કે જે મિત્ર સવારમાં ચા સાથે નાસ્તો કરવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેવા તમામ 27 સમાચાર ની માહિતી પહોંચાડજો અને ચા સાથે ખરેખર કઈ વસ્તુઓના લઈ શકાય એક વાર વાંચી લેવા માટે વિનંતી કરીએ છીએ આવી અમે માહિતી ફક્ત અને ફક્ત જાણકારી માટે મૂકતા હોઈએ છીએ આ માહિતી ફક્ત અને ફક્ત વાંચવા માટે ની જાણકારી માટે જોવા છે તેથી તમારે કોઈપણ નીતિનિયમોનું પાલન કરવું હોય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી અચૂક જરૂરી છે તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરી શકો છો તમારું કામ ફક્ત અને ફક્ત માહિતી મુકવાનો છે અને એમનું કામ કરી રહ્યા છે જે સમાચાર પત્ર સમાચાર આવી રહ્યા છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ અને સમાચાર પત્રોમાં જે જે માહિતી આવતી જશે તેમ તેમ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું આજે વજન ઘટાડવા માટે તો વજનને કંટ્રોલમાં રાખવા માટે ચાર સાથે કઈ કઈ વસ્તુ ના લઈ શકાય તેની માહિતી મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ 

વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે.