વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી એપ, જેમાં વિદ્યાર્થીઓ માટે ખરેખર અદ્ભૂત પ્રવૃત્તિઓ છે રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો
વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી એપ, જેમાં વિદ્યાર્થીઓ માટે ખરેખર અદ્ભૂત પ્રવૃત્તિઓ છે રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી એપ, જેમાં વિદ્યાર્થીઓ માટે ખરેખર અદ્ભૂત પ્રવૃત્તિઓ છે રીડ અલોગ એપ ડાઉનલોડ કરો
પ્રાથમિક શાળામાં જે નાના બાળકો આવતા હોય છે તેમની વાંચવા માટે શરૂઆતમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે પણ જો શીખી ગયા પછી તેનો મહાવરો ન કરવામાં આવે તો બાળક ઝડપથી ને સારું વાંચી શકતો નથી એટલે મહાવરો કરવા માટે ખરેખર જુદી-જુદા પ્રયત્નો કરવાની જરૂર હોય છે શિક્ષકની સાથે સાથે મા બાપ અને વાલી મિત્રોએ પણ બાળક પાછળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે બાળક એની માતૃભાષામાં ઝડપથી વાંચતા શીખી જતું હોય છે પારલા સમયમાં તમે જોશો તો મોટાભાગના લોકો શહેરી વિસ્તારમાં વધુ પડતા કે જેમની માતૃભાષા હોય તેનાથી વિરુદ્ધ ભાષામાં બાળકોને ભણવા મૂકતા હોય છે ખરેખર દુઃખદાયક બાબત હોય છે કારણ કે બાળક જે બાળક નાનપણથી જે માતૃભાષામાં શીખ્યો હોય અને જુદી ભાષામાં શીખવાથી તેના માનસપટ ઉપર ઘણી બધી આડઅસર ઊભી થતી હોય છે સારા સારા શિક્ષણ શાસ્ત્રીઓ અને મોટા તત્ત્વચિંતકો તેમની વાતો તમે જ્યારે વાંચશો અને સમજશો તો તમને ખરેખર ખબર પડશે કે બાળકને 10 વર્ષ સુધી તેની માતૃભાષામાં જ ભણાવવું જોઈએ ત્યારબાદ તમે કોઈપણ ભાષામાં તેને ભણાવી શકો છો માટે ખાસ જે વાલી મિત્રો પોતાની માતૃભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં ભણવા મૂકતા હોય તે એક વાર વિચાર કરીને બાળકોના હિત માટે પોતાના સંતાન ના ફાયદા માટે તેને શરૂઆતમાં માતૃભાષામાં જ ભણાવવો જોઈએ બાળક તેની માતૃભાષામાં વાંચન ફટાફટ શીખી શકતું હોય છે
બાળકોના વાંચનના મહાવરા માટે આ સરસ મજાની એપ્લિકેશન હોવાથી બાળકને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ શીખવી દેવામાં આવે તો બાળક સરસ મજાનું વાંચી શકતો હોય છે અને બાળકની પ્રગતિ થઈ શકતી હોય છે શિક્ષક દ્વારા શાળામાં બાળકોને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો સમય મળતો નથી માટે વાલી મિત્રો એટલે કે દરેક મા-બાપ હોય કે બાળકના મોટા ભાઈ બેન હોય તો તેમને બાળકને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા તો તેની પાસે બેસી જોડે રહી અને એપ્લિકેશનનો ઉપયોગ કરાવી વાંચન સારામાં સારું બને તેવા પ્રયત્નો કરવા જોઈએ એપ્લિકેશનમાં ઘણી બધી ભાષામાં તમે વાંચન શીખી શકો છો ગુજરાતી હોય કે અંગ્રેજી હોય કોઈપણ ભાષામાં સરસ મજાની એપ્લિકેશન હોવાથી બાળકો વધુ સારું માં સારું શીખી શકે તેવી સરસ મજાની એપ્લિકેશન તમામે તમામ મિત્રોએ ઇન્સ્ટોલ કરવી જોઈએ બાળકોને લગતી શૈક્ષણિક માહિતીની જરૂર હોય પ્રાથમિક શાળાના શિક્ષકોને લગતી માહિતીની જરૂર હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમનો તમારે જોડાઈ જવું જોઈએ તેમાં આવી જુદી જુદી માહિતી મુકવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ એવું છે તેમજ મોબાઇલ થી માંડીને શરીરની તંદુરસ્તી લઈને શૈક્ષણિક સમાચારો તમામ પ્રકારની માહિતી એક જ ગ્રુપમાંથી મળી રહેશે માટે આવી ઉપયોગી માહિતી તમામ લોકો સુધી પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ બાળકોને વાંચનમાં 50 ના રહી જાય બાળક ભણવામાં પાછું ન પડી જાય તે માટે શ્રેષ્ઠ ઉપાય તેનું વાંચન સારામાં સારું બનાવવું જોઈએ વાંચન સારામાં સારું શ્રેષ્ઠ બનાવવા માટે એપ્લિકેશન ખરેખર ઉપયોગી અને બાળકની જો ભૂલ થશે તો એપ્લિકેશન માંથી જ સરળતાથી રસ્તો મળી જશે માટે આવી જ સરસ જોરદાર એપ્લિકેશન ની માહિતી દરરોજે દરરોજ અમે પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જો તમે તેમાં જોડાયેલા ન હોય તો ઉપરની લીંકથી તેમાં જોડાઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ
વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી એપ, જેમાં વિદ્યાર્થીઓ માટે ખરેખર અદ્ભૂત પ્રવૃત્તિઓ છે રીડ અલોગ એપ ડાઉનલોડ કરો