ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q ઓનલાઈન ક્વિઝ માટે ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q ઓનલાઈન ક્વિઝ માટે ઓલ ઇન વન માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q ઓનલાઈન ક્વિઝ માટે ઓલ ઇન વન માહિતી
ગુજરાત રાજ્ય માટે ગુજરાતના જુદા જુદા પ્રશ્નોની ઓનલાઇન ક્વિઝ તમે આપી શકો છો અને રમી શકો છો તેમાં ઘણા બધા ઇનામોની જાહેરાતો કરવામાં આવેલી છે શાળા કક્ષાથી માંડીને છેક રાજ્ય કક્ષા સુધીના જુદા જુદા ઇનામો કરોડો રૂપિયા સુધીના ઇનામો ઓનલાઇન ક્વિઝ રમીને તમે આપી શકો છો ગુજરાત રાજ્યના જ તમારે કેવા પ્રશ્નો પુછાશે અથવા તો કેવી તૈયારી કરવી પડે તેના પ્રશ્નો એડવાન્સમાં પણ મૂકી દેવામાં આવે છે જે પ્રશ્નોની મદદથી તમે ક્વિઝ ઓનલાઈન રમી શકો છો માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે અને બાળકોને ને મોઢેરાઓ માટે જે કોયડાઓ હોય પઝલ હોય જુદી જુદી રમતો હોય ઓનલાઈન ક્વિઝ હોય તેવી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે જે મિત્રો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે મિત્રો આજે જ જોડાઈ જશો ઓનલાઇન કેવી જ રમવાની હોય ઘણા બધા ઈનામો જીતવાના હોય કે અમને કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાની હોય તમામ માટે અમારું ગ્રુપ ખરેખર ઉપયોગી છે અને તેમાં ઓનલાઇન માહિતીઓ મુકાતી હોય છે તો તમારી આસપાસ આવા ઘણા બધા મિત્રો છે જે ગુજરાત રાજ્ય વિશે ઘણું બધું જ્ઞાન ધરાવતા હશે તો તેવા મિત્રોને ગુજરાત ઓનલાઇન માટે જ્ઞાન ગુજરાત વધારવા માટે તમારો જ્ઞાન કેટલું છે ચકાસવા માટે આવી ક્વિઝ આપવી જોઈએ અને જો તેમનો નંબર મળી જાય તો કરોડો રૂપિયા સુધીના ઇનામ એટલે કે ફાયદો જ ફાયદો છે તો આવી વીજ માટે સૌથી પહેલા તો તમારે આખો તેનો લેટર વાંચી જવો જોઈએ તેના નિયમો વાંચ્યા બાદ તમે પરીક્ષા આપી શકો છો તો તમારે તેમાં ભૂલ થવાની કોઈ સંભાવના રહેતી નથી અને ગેરમા કે દોરાતું નથી તમારી નજીકમાં ઘણા બધા એવા મિત્રો હશે કે જેમની આવી બીજ આપવી હોય છે પણ તેની સાચી માહિતી નથી હોતી અથવા તો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની ખબર જ નથી હોતી તો તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો વિડીયો જોવો હોય તો પણ તમે તે જોઈ શકો છો માટે આવી ઉપયોગી માહિતી કે જે ગુજરાત રાજ્યના દરેક ગુજરાતી મિત્રો સુધી આવી માહિતી પહોંચે તમામ ગુજરાતી મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જાય અને આવી ઉપયોગી માહિતી અને તમામ મિત્રો સુધી પહોંચાડે તેવી એમની આપને વિનંતી કરીએ છીએ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q ઓનલાઈન ક્વિઝ માટે ઓલ ઇન વન માહિતી