મોબાઈલ માં વોઇસ ટાઈપીંગ કરવા એન્ડ્રોઇડ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો .

મોબાઈલ માં વોઇસ ટાઈપીંગ કરવા એન્ડ્રોઇડ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો . 

મહત્વપૂર્ણ લિંક 

વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

વોઇસ ટાઇપિંગ સેટિંગ કઈ રીતે કરવું, ? જુઓ આ વીડિયો

વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મોબાઈલ માં વોઇસ ટાઈપીંગ કરવા એન્ડ્રોઇડ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો . 

*ગુજરાતી વોઈસ ટાઈપીંગ એપ*

*બોલીને ગુજરાતી લખો. જેમ બોલશો તેમ લખાતું જશે*

*ઓછુ ભણેલા વ્યક્તિઓ માટે ખાસ ઉપયોગી છે આ એપ*

મોબાઈલ નો ઓછો ભણેલો લોકોને ટાઈપીગ ની મુશ્કેલીના સર્જાય તે માટે ઉપયોગી એપ્લિકેશન લાવ્યા છીએ જેની મદદથી તમે મોબાઇલમાં જે બોલશો તે સામે લખાતું જશે તમારે ફક્ત તે ચેક કરી તેમાં સુધારા વધારા કરી સેન્ડ કરવાનું રહેશે ત્યારે તમારે કોઈને લાંબા લાંબા મેસેજ મોકલવાના થાય અથવા તો ઘણું બધું ટાઈપિંગ એક સાથે કરવાનું થાય ત્યારે આપણે એટલી ઝડપથી ટાઈપિંગ કરી શકતા નથી પણ આ એપ્લિકેશન ની મદદથી મોબાઇલમાં જેમ બોલતા જશો તેમ તેમ તમારા અવાજ પ્રમાણે તમારો બોલાયેલું બધું જ સામે મોબાઇલમાં ટાઈપિંગ થઈ જાય એટલું જોવા મળશે આ એપ્લિકેશનનો ઉપયોગ તમને તરત ના આવડે તો તમારી આસપાસ તમારા મિત્ર વર્તુળમાં પરિવારમાં સ્ટાફમાં નજીકમાં કોઈ મોબાઈલ નો સારો ઉપયોગ કરતા હોય તેવી વ્યક્તિ પાસેથી શીખી લેવું જોઈએ આપણને દરેક એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરતા આવડતું નથી માટે એનું સરળતાથી વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે જે વ્યક્તિ દરરોજ મોબાઇલનો ઉપયોગ કરતા હોય હોશિયાર હોય તેમનો માર્ગદર્શક લઈ અને એકવાર શીખી લેવાથી આવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે ઝડપથી ને સારું ટાઈપિંગ કરી શકો છો અમારા દ્વારા આવી ઉપયોગી માહિતી અમે whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ તો તમે પણ અમારા ગ્રુપમાં જોડાઈ અને હવે માહિતી મેળવી શકો છો 

મોબાઈલ માં વોઇસ ટાઈપીંગ કરવા એન્ડ્રોઇડ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો . 

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

મહત્વપૂર્ણ લિંક 

લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

ઘણા લોકોને જમવા બનાવવાનું પ્લાનિંગ કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે કયા ટાઈમે શું બનાવવું સવારે જમવાનું નાસ્તામાં કઈ કઈ વસ્તુ બનાવી શકાય બાળકોને ટિફિન લઈ જવું હોય સ્કૂલમાં લંચબોક્સમાં નાસ્તો લઈ જવો હોય તો તેના માટે કઈ કઈ વસ્તુ બનાવી શકાય કરડા લોકો હોય જેને દાંત ના હોય પૌષ્ટિક આહાર જતું હોય સમતોલ હાર હોય .

સવારે બપોરેને સાંજે વાનગી બનાવવા માટેનું લિસ્ટ અહીં આપેલી છે તમે તમારા ખોરાકમાં જુદા જુદા હાર લેવા માટે આ પ્રકારે લિસ્ટ બનાવી તેનું રસોઈમાં ઉપયોગ કરી શકો છો ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે સવારે સાંજે બપોરે કઈ વાનગી બનાવી અને કયા ટાઈમે શું કરું કઈ સામગ્રીની જરૂર પડશે અમુક વાર આપણા ઘરમાં બનાવવા વાનગી બનાવવા માટે તૈયારી થતી હોય છે પણ અમુક વસ્તુ ખૂટતી હોય છે પણ જે વસ્તુ ની જરૂરિયાત હોય જો વાનગી પહેલેથી ખબર હોય તે વસ્તુ બજારમાંથી ખરીદી કરીને ઘરમાં તેની સગવડ કરી શકાય છે તમારા દ્વારા આવી જુદી જુદી માહિતી અમે મુકતા હોઈએ છીએ તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જશે તો આવી ઉપયોગી માહિતી તમને મળતી રહેશે

દાળ-ભાત-બટેકા શાક-રોટલી

ગુવાર-બટાકા-રોટલી

ભીંડો-બટાકા-રોટલી-ભાખરી

વાલોળ-બટાકા-રોટલી

ટીંડોળા-બટાકા-રોટલી

ફલાવર-બટાકા-રોટલી

લીલાવટાણા-બટેકા-રોટલી

રીંગણા-બટાકા-રોટલી

દુધી-ચણાદાળ-રોટલી

કોબી-બટાકા-રોટલી

તુરીયા-રોટલી-ભાખરી

રીંગણા-મેથી-રોટલી

મીક્ષ વેજીટેબલ

ભરેલા કારેલા

રીંગણાનું ભળથુ (ઓળો)

દહીંવાળા-બટેકા-પરોઠા

દમ આલુ-પરોઠા

ઉધીયુ-પુરી

સેવ ટમેટાનુ શાક-ભાખરી

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

મહત્વપૂર્ણ લિંક

BMI કેલ્ક્યુલેટર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

BMI એ વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેનું વજન બરાબર છે કે નહીં તે ચકાસવાનું એકમ છે.

BMI કેલ્ક્યુલેટર ના આધારે તમે જાણી શકશો કે તમારું વજન જરૂર કરતા ઓછું છે, સામાન્ય છે કે જરૂરીયાત કરતા વધારે છે.

માત્ર તમારી ઉંમર, ઉંચાઇ અને વજન એડ કરો અને જાણો તમે સ્વસ્થ છો કે નહીં.?

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો

અમુક વાર આપણે જોઈએ છીએ કે આપણું વજન અને ઊંચાઈ સપ્રમાણ નથી મળતા અમુક સમયે એવું હોય છે કે અમુક નીચા લોકો ખૂબ જ જાડા હોય છે અથવા તો અમુક ઊંચા લોકો ખૂબ જ પાતળા હોય છે તો એવું ના હોવું જોઈએ ઊંચાઈ પ્રમાણે વજન જોવા માટે ખાસ બીએમઆઈ કાઢવો જોઈએ અને તેનો કેલ્ક્યુલેટર મૂકવામાં આવી છે જે મિત્રોને પોતાની આરોગ્યની ચિંતા હોય પોતાની શરીરની ચિંતા હોય તેવા તમામ લોકો તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અમે આવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે મિત્રો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેવા મિત્રોને આવી માહિતી મળતી રહે છે તમારે પણ જો આવી આરોગ્યને લગતી શરીરને લગતી ઊંચાઈ વજન ને લગતી જુદી જુદી માહિતી ની જરૂરિયાત હોય તો અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાજો 

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો 

મહત્વપૂર્ણ લિંક 

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો 

હાલના સમયમાં પગમાં અને કુંટણમાં ઘણા બધા લોકોને દુખાવા થતા હોય છે અને પગમાં દુખાવો થવાથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે ગમે ત્યારે બહાર જવું હોય તો ચાલવું પડતું હોય છે ને ચાલવા માટે જો દુખાવો વધુ હોય તો ચાલી શકાતું નથી આના માટે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કઈ કઈ તકેદારી આપણે રાખવી જોઈએ તેના માટે સરસ મજાની માહિતી મુકવાનો પ્રયત્ન કરેલો છે તંદુરસ્તી માટે આરોગ્ય માટે આવી જુદી જુદી માહિતી તમામ લોકો સુધી પહોંચાડવા માટે અમારા દ્વારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં અમે આવી જુદી જુદી માહિતી મૂકતા હોઈએ છીએ તમારા ગ્રુપમાં જોડાવા માટે ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરતા જ તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જશો અને હવે માહિતી તમને અત્યારે મળતી રહેશે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે કાયમ whatsapp ગ્રુપ ખોલી રોજ મેસેજ વાંચી લેવા જોઈએ સામાન્યતરી આવી માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરશું પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જે મિત્રો નથી જોડાયા તેમને પણ તમે જોડાવા આહવાન કરી શકો છો અને તેમને વિનંતી કરી શકું છે કે આવા ગ્રુપમાં જોડાવું જોઈએ પગની બીમારી હોય સાંધાની બીમારી હોય કુંટણમાં તકલીફ હોય તો કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કઈ કઈ તકેદારી આપણે રાખવી જોઈએ શું શું પાલન કરવું જોઈએ એ નિયમોને સરસ મજાની એ માહિતી મુકવાનો અમે પ્રયત્ન કરેલો છે તમારે youtube માં અને અન્ય જગ્યાએ માહિતી સર્ચ કરીને સમય બગાડવાની જરૂર નથી આવી સારી ને ઉપયોગી માહિતી ભેગી કરી અમે તમારા માટે મુકતા રહીશું જેથી તમારો સમયનો બચાવ થાય અને આવી ઉપયોગી માહિતી તમારા સુધી અમે પહોંચાડવાના પ્રયત્નોથી તમે પણ આવી ઉપયોગી માહિતી અને લોકોને મોકલી શકો છો

ઘૂટણ સાંધા અને પગના દુખાવામાં મોટા ભાગના લોકો કરે છે આ 4 ભૂલો, આટલું રાખો ધ્યાન અવશ્ય થશે ફાયદો

શિવમહાપુરાણના એપીસોડ નંબર 01 થી એપીસોડ નંબર 61 જોવા માટે ઉપયોગી લીંક પરિવાર ના સભ્યો ને શેર કરો

શિવમહાપુરાણના એપીસોડ નંબર 01 થી  એપીસોડ નંબર 61 જોવા માટે ઉપયોગી લીંક પરિવાર ના સભ્યો ને શેર કરો

શિવમહાપુરાણના તમામ એપીસોડ જોવા માટે ઉપયોગી લીંક નવરાશમા રીલ્સ જોવાને બદલે શિવમહાપુરાણના HD વિડીયો જૂવો 

શિવમહાપુરાણના 01 થી 05 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 06 થી 10 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 11 થી 15 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 16 થી 20 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 21 થી 30 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 31 થી 40 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 41 થી 50 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના 51 થી 61 એપીસોડ જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

શિવમહાપુરાણના તમામ એપીસોડ જોવા માટે ઉપયોગી લીંક નવરાશમા રીલ્સ જોવાને બદલે શિવમહાપુરાણના HD વિડીયો જૂવો 

ભાવિ ભક્તો માટે ભક્તિ સંગીત માટે સમય સદુપયોગ કરવા માટે આપણે મોબાઇલમાં ઘણા બધા નકામાને બિન ઉપયોગી વીડિયો જોઈને સમય બગાડતા હોય છે અને તેને સમયનો ફેરફાર થતો હોય છે તો તેવા મિત્રો માટે ભક્તિ ભાવના વિડીયો જોવા માટે અમે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમારા દ્વારા આવી ઉપયોગી માહિતી ઓનલાઈન મુકવાનો મેં પ્રયત્ન કરીએ છીએ શિવ મહાપુરાણના શ્રાવણ મહિનાના ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયો નું સંકલન કરી whatsapp ગ્રુપના માધ્યમથી અન્ય મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ એક વ્યક્તિને ઉપયોગી માહિતી અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એક સારી માહિતી વધુ લોકો સુધી પહોંચી તેવો અમારો નાનો નાનો પ્રયત્ન હોય છે ભક્તિ ભાવના અને સમયનો સદુપયોગ થાય તેવા ઘણા બધા વિડીયો અને તેની ઉપયોગી માહિતી અમે અન્ય લોકોથી અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ઉપર નથી જોડાયા તેવા મિત્રોને વિનંતી કે ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરી સીધા મારો whatsapp ગ્રુપમાં જોડાઈ જશે અને આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડજો