જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

મહત્વપૂર્ણ લિંક 

લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

ઘણા લોકોને જમવા બનાવવાનું પ્લાનિંગ કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે કયા ટાઈમે શું બનાવવું સવારે જમવાનું નાસ્તામાં કઈ કઈ વસ્તુ બનાવી શકાય બાળકોને ટિફિન લઈ જવું હોય સ્કૂલમાં લંચબોક્સમાં નાસ્તો લઈ જવો હોય તો તેના માટે કઈ કઈ વસ્તુ બનાવી શકાય કરડા લોકો હોય જેને દાંત ના હોય પૌષ્ટિક આહાર જતું હોય સમતોલ હાર હોય .

સવારે બપોરેને સાંજે વાનગી બનાવવા માટેનું લિસ્ટ અહીં આપેલી છે તમે તમારા ખોરાકમાં જુદા જુદા હાર લેવા માટે આ પ્રકારે લિસ્ટ બનાવી તેનું રસોઈમાં ઉપયોગ કરી શકો છો ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે સવારે સાંજે બપોરે કઈ વાનગી બનાવી અને કયા ટાઈમે શું કરું કઈ સામગ્રીની જરૂર પડશે અમુક વાર આપણા ઘરમાં બનાવવા વાનગી બનાવવા માટે તૈયારી થતી હોય છે પણ અમુક વસ્તુ ખૂટતી હોય છે પણ જે વસ્તુ ની જરૂરિયાત હોય જો વાનગી પહેલેથી ખબર હોય તે વસ્તુ બજારમાંથી ખરીદી કરીને ઘરમાં તેની સગવડ કરી શકાય છે તમારા દ્વારા આવી જુદી જુદી માહિતી અમે મુકતા હોઈએ છીએ તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જશે તો આવી ઉપયોગી માહિતી તમને મળતી રહેશે

દાળ-ભાત-બટેકા શાક-રોટલી

ગુવાર-બટાકા-રોટલી

ભીંડો-બટાકા-રોટલી-ભાખરી

વાલોળ-બટાકા-રોટલી

ટીંડોળા-બટાકા-રોટલી

ફલાવર-બટાકા-રોટલી

લીલાવટાણા-બટેકા-રોટલી

રીંગણા-બટાકા-રોટલી

દુધી-ચણાદાળ-રોટલી

કોબી-બટાકા-રોટલી

તુરીયા-રોટલી-ભાખરી

રીંગણા-મેથી-રોટલી

મીક્ષ વેજીટેબલ

ભરેલા કારેલા

રીંગણાનું ભળથુ (ઓળો)

દહીંવાળા-બટેકા-પરોઠા

દમ આલુ-પરોઠા

ઉધીયુ-પુરી

સેવ ટમેટાનુ શાક-ભાખરી

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ 

Related Posts

જેની ઘરવાળી ફોન કરીને પૂછપૂછ કરતી હોય કે આજે જમવામાં શું બનાવું? એ લોકો માટે સુંદર લિસ્ટ
4/ 5
Oleh