લેબલ બઈએમઆઇ કેલ્ક્યુલેટર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બઈએમઆઇ કેલ્ક્યુલેટર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

મહત્વપૂર્ણ લિંક

BMI કેલ્ક્યુલેટર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર

BMI એ વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેનું વજન બરાબર છે કે નહીં તે ચકાસવાનું એકમ છે.

BMI કેલ્ક્યુલેટર ના આધારે તમે જાણી શકશો કે તમારું વજન જરૂર કરતા ઓછું છે, સામાન્ય છે કે જરૂરીયાત કરતા વધારે છે.

માત્ર તમારી ઉંમર, ઉંચાઇ અને વજન એડ કરો અને જાણો તમે સ્વસ્થ છો કે નહીં.?

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો

અમુક વાર આપણે જોઈએ છીએ કે આપણું વજન અને ઊંચાઈ સપ્રમાણ નથી મળતા અમુક સમયે એવું હોય છે કે અમુક નીચા લોકો ખૂબ જ જાડા હોય છે અથવા તો અમુક ઊંચા લોકો ખૂબ જ પાતળા હોય છે તો એવું ના હોવું જોઈએ ઊંચાઈ પ્રમાણે વજન જોવા માટે ખાસ બીએમઆઈ કાઢવો જોઈએ અને તેનો કેલ્ક્યુલેટર મૂકવામાં આવી છે જે મિત્રોને પોતાની આરોગ્યની ચિંતા હોય પોતાની શરીરની ચિંતા હોય તેવા તમામ લોકો તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અમે આવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે મિત્રો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેવા મિત્રોને આવી માહિતી મળતી રહે છે તમારે પણ જો આવી આરોગ્યને લગતી શરીરને લગતી ઊંચાઈ વજન ને લગતી જુદી જુદી માહિતી ની જરૂરિયાત હોય તો અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાજો 

તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણવા માટે BMI કેલ્ક્યુલેટર