દેશી ઉપચાર હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવાને દેશી દવાથી મટાડો, ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે
ઘરેલુ ઉપચાર બિમારી ખભો બિમારી ઘૂંટણ બિમારી પગ બિમારી સાંધાનો દુખાવો સમાચારદેશી ઉપચાર હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવાને દેશી દવાથી મટાડો, ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે
મહત્વપૂર્ણ લિંક
દેશી ઉપચાર હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવાને દેશી દવાથી મટાડો, ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે
દેશી ઉપચાર હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવાને દેશી દવાથી મટાડો, ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે
તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો છે કે જેમની જુદા જુદા દુખાવા રહેતા હશે કોઈને કમરનો દુખાવો હોય તો કોઈને પગના સાંધાનો દુખાવો હોય તો કોઈને કોણીને ઘુંટણ નો દુખાવો હોય એમ જુદા જુદા દુખાવો ની જુદી-જુદી દવાઓ ખાવાથી ઘણી બધી તકલીફ થતી હોય છે અને હાડકાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવતી હોય છે અને દુખાવામાં વધુ પડતી દવાના ખાવી જોઈએ પણ થોડું ઘણું સહન કરવું જોઈએ છે સામાન્ય દુખાવો હોય તો આયુર્વેદિક ઉપચાર કરી શકાય તો વધુપડતો દુખાવો હોય તો મોટા ઓપરેશન અથવા તો વધુ પડતી દવા કરી શકાય પણ જો મૂકીને સામાન્ય દુખાવો હોય છતાં પણ ઘણી બધી ભારેખમ દવાઓ ખાતા હોય અને જેની બધી આડ અસર થતી હોય છે વધુ દવા ખાવાથી શરીરમાં કેન્સર થવાના કારણે ઘણા બધા બીજા નવાબ મુશ્કેલીઓને પ્રોબ્લેમ થતો હોય છે માટે આપણે ઘરગથ્થુ ઉપચાર કરવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ આયુર્વેદિક ઉપચાર અથવા તો ઘરેલુ ઉપચાર કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય અને શરીરમાં નુકસાન થવાની શક્યતા બહુ ઓછી થતી હોય છે જેના લીધે મુશ્કેલી હોય તો આપણા જે ઘરના ડોક્ટર હોય અથવા તો મુશ્કેલી હોય તો એ આપણા ડોક્ટરની સલાહ મુજબ ડોક્ટરની સલાહ મુજબ કાર્ય કરવું જોઇએ અને તેના ઉપચાર કરવા જોઈએ તમારી આસપાસ કેટલાક ઘણા બધા એવા મિત્રો છે તમારા પરિવારમાં તમારે પોતાને પણ આવી બધી સામાન્ય તકલીફો જોવા મળશે કે ખભાના દુખાવા ઘૂંટણના દુખાવા કમરના દુખાવા આવા જુદા જુદા દુખાવાની ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે અને તેના કારણે આપણે શરીરમાં ઘણી બધી મુશ્કેલીઓ થઈ જતી હોય છે તમારી આસપાસ એવા કેટલાય લોકો છે કે જેની તેમની દવા તરીકે શુભ વિચાર કરવો તે પૂછ્યું છે પણ તમે ન જાના ને જણાવી શક્યા નથી તો તેના માટે શું કરી શકાય કેવી રીતે દવા કરી શકાય તો તેની ટૂંકી ને સરસ સામાન્ય સમજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે મુજબ તેમણે તેમની જાણકારી આપી શકો છો જો કોઈ મિત્ર અને કોણી નો દુખાવો કમરનો દુખાવો અથવા તો બુટ અને સાંધાની તકલીફ હોય તો તમામે તમામ મિત્રોને પહોંચાડજો આરોગ્ય લગતી તંદુરસ્તીને લગતી જીતી માહિતી પ્રોજેક્ટ મૂકવામાં આવતી હોય છે જે તમારી આસપાસ નજીકના મિત્રો જોડાયેલા ના હોય તો તેમની જોડે જવા વિનંતી કરજો તમે અંગત રસ લઈ તેમની માહિતી આપજો જે પ્રજા ઉપયોગી માહિતી મુકવામાં આવશે તેમને પણ મળતી થઈ જશે તંદુરસ્તીને લગતી આરોગ્યને લગતી સામાન્ય તકલીફો જે જણાતી હોય તેના ઉપાયો જણાવવા નું કે પ્રયત્ન કરશો તંદુરસ્તી માટે પોતાની સાવચેતી ની જાણકારી ખૂબ જ જરૂરી હોય છે અમુક વાર આપણને આપો વૈદિક ઉપચાર કરવાથી ઘરેલુ ઉપચાર કરવાથી પણ અમુક વાર કોઇ તકલીફ પડતી નથી તો તેનાથી નિરાશ ન થવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિની શરીરની તકલીફો અને દરેકની શરીરની બંધારણ જતું હોય છે માટે અમુક સમયે આપણને અમુક દવા કામ આવતી નથી અમુક વાર દુખાવો તરત મળતો નથી ઘણા લાંબા સમયે દુખાવો થતો હોય છે તેવા સમયે આપણે નિરાશ ન થવું જોઈએ અને આયુર્વેદિક ઉપચાર ચાલુ રાખવો જોઈએ લાંબા ગાળાની અસર કરતા હોય છે માટે જો સામાન્ય તકલીફ હોય તો કુદરતી ઉપચાર કરવા સહેલા છે અને સારા છે અન્ય તકલીફ વધુ તકલીફોમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને અમુક તકલીફો માં આપણે જાતે પણ દવા કરી શકતા હોઈએ છીએ માટે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે અને અન્ય મિત્રો સુધી મોકલવા માટે અંગત રસ લઈ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી વધુ લોકો જાગૃત થાય આયુર્વેદિક ઉપચાર ની સાથે શાંતિ હોમિયોપેથીક ઉપચાર પણ લોકો જાણતા થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છીએ અમારા પ્રયત્નો તમે સાથ સહકાર આપજો તેવી ખાસ નમ્ર કરીએ છીએ
દેશી ઉપચાર હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવાને દેશી દવાથી મટાડો, ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે