બાળકોમાં પોષણ ની જરૂરિયાત, પોષણ આહાર, પોષણ ની ઉણપ થી થતા રોગ અને તેની નિવારણ, કેટલીક ખોટી માન્યતા અને ટેવોની માહિતી pdf
મહત્વપૂર્ણ લિંક
બાળકોમાં પોષણ ની જરૂરિયાત બાબત ની માહિતી મેળવવા માટે ઉપયોગી pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
બાળકોમાં પોષણ ની જરૂરિયાત, પોષણ આહાર, પોષણ ની ઉણપ થી થતા રોગ અને તેની નિવારણ, કેટલીક ખોટી માન્યતા અને ટેવોની માહિતી pdf
બાળકોમાં પોષણ ની જરૂરિયાત, પોષણ આહાર, પોષણ ની ઉણપ થી થતા રોગ અને તેની નિવારણ, કેટલીક ખોટી માન્યતા અને ટેવોની માહિતી pdf
નાના બાળકો માટે ખોરાક અને આહાર વિહારની ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે અને તેની કાળજી પણ ખાસ લેવી પડતી હોય છે નાના બાળકોને શું ખાવું અને શું ના ખાવું તેની સમજણ હોતી નથી દરેકના ઘરમાં અથવા આસપાસમાં પાડોશમાં નાના બાળકો જોવા મળતા હોય છે એ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવી જોઇએ અને આવી માહિતીનો અભ્યાસ કરવો જોઈએ નાના બાળકો એમની સમજ શક્તિ એટલી બધી હોતી નથી અને તે એટલું સમજી પણ શકતા નથી નાના બાળકો ભગવાનને પ્યારા હોય છે નાના બાળકો જ્યારે ખાવા બેસતા હોય છે ત્યારે કેટલું ખાવું કઈ વસ્તુ ખાવી કઈ વસ્તુ નાખવી તેની લેશમાત્ર પણ જાણકારી હોતી નથી અને તેવા સમયે એક વડીલ તરીકે અથવા માતા-પિતા તરીકે અથવા ભાઈ બહેન તરીકે કા કી તરકી આપણે તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી થઈ પડતી હોય છે અથવા તો જે કોઈ નાના બાળકોની કાળજી લેતા હોય તેવા તમામ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચે અને તમામ મિત્રો બાળકોના ખોરાક આહાર પોષણ વગેરેની માહિતી મેળવી અને તે મુજબ કામગીરી કરતા થાય અને માહિતી મેળવતા થાય તે માટે ઉપયોગી પોસ્ટ બનાવી દેવામાં આવી છે બાળકોના આહાર પોષણ વિશે અહીં ઉપયોગી માહિતી પીડીએફ મુકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે આવી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને તમારા માટે કેટલાક મિત્રો તેમજ જોડાયેલા પણ હશે અને કેટલા જોડાવાનો બાકી છે તો તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ કે મારા પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાઈ જજો બાળકોના હાથ દુષણ અને તંદુરસ્તીની જુદી-જુદી માહિતી સમયાંતરે મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે દરરોજ દરરોજ આવી પ્રવૃત્તિ મુકાતી નથી પણ અમુક સમયે અમુક દિવસે તંદુરસ્તીની આરોગ્યને લગતી પહેલું સુખ તે જાતે નર્યા તે માટે ખાસ ઉપયોગી વિવિધ માહિતી અમુક દિવસે સમયાંતરે મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને તેની માહિતી લોકો સુધી પહોંચાડવાનો એક માધ્યમ તરીકે કામ કરતા હોઈએ છીએ આવી માહિતી આપણે વાંચવી જોઈએ તેની જાણકારી માટે મૂકતા હોય છે જ્યારે તમારે તેનો અમલ કરવાનો હોય તો તમારી શરીરની પ્રકૃતિ મુજબ અમલ કરવાનો થતો હશે કારણ કે દરેક વ્યક્તિની શરીરની પ્રકૃતિ સરખી હોતી નથી અમુક વ્યક્તિઓને કોઈ બાબતનો ફાયદો થતો હોય તો અમુક ની સર્જરી પ્રકૃતિ વખતે નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે તો કેટલીક માહિતી મુજબ જાણકારી લેવી જોઈએ તો નાના બાળકોમાં પણ ખાસ આ બાબતો ધ્યાન રાખવી જોઈએ આપણી જાણકારી મેળવી ખાસ જરૂરી હોય છે પણ તેનો અમલ કરવાનો વાત આવી અને બાળક ઉપર જો કોઈ આડઅસર થવાની શક્યતા લાગતી હોય તો તેવા સમયે આવી માહિતી ફક્ત જાણકારી માટે ઉપયોગી થતી હોય છે પણ તેનો અમલ કરવા માટે ઉપયોગી માહિતી મેળવવા માટે થતો બાળકો પર થઈને અજમેર કરવા માટે ડોક્ટરની સલાહ ખૂબ જરૂરી હોય છે માટે જો તમે આવી માહિતી મેળવી લીધી હોય અને તમારી કોઈ આડઅસર થવાની શક્યતા લાગતી હોય તો તમે તેની સ્થિતિ છે તેનો ઉપયોગ કરી શકો છો કરાવી માહિતીનો ઉપયોગ કરવો અમુકવાર હાનીકારક સાબિત પણ થતો હોય છે અને મુક્ત ફાયદાકારક પણ હોય છે માટે આવી ઉપયોગી માહિતી નાના બાળકો માટે ખાસ ભોજન ની ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ
બાળકોમાં પોષણ ની જરૂરિયાત, પોષણ આહાર, પોષણ ની ઉણપ થી થતા રોગ અને તેની નિવારણ, કેટલીક ખોટી માન્યતા અને ટેવોની માહિતી pdf